KangenHealthHighway

💧Change Your Water Change Your Life💧✅
Regarding Health-There is nothing more important for your body than water
*Powerful Antioxidant, Alkalizing, Hydrating, Detoxifying*
 
I would like to take an opportunity and introduce Kangen Water Machine.
*Kangen Water* is trademark of *Enagic**Inc.Japan*. Kangen has become a household word in Japan and is now used mostly to describe healthy alkaline drinking water which is rich mineral, purged of impurities and ionized through electrolysis. Kangen machines are *approved Medical Device in* Japan for the mass market. These machine are been used in many Japanese hospitals for over 45 years.
 
Enagic ionizers are used throughout world and now they are available to you today!
 
The uses for the 5 types of Water are endless. Here are just a few examples of what you can do with your Enagic machine.
*1. Strong Kangen Water (11.5 pH)*
    Emulsifier: removes agricultural chemicals in your food...& more
*2. Kangen Water (9.5/9.0/8.5 pH)*
    Health: for drinking and cooking...anti-aging
*3. Clean Water (7.0 pH) *
    Neutral: for the baby ...& while taking the medication
*4. Beauty Water (4.0 to 6.0 pH)*
    Toner: for skin and hair, for bathing...also good for plants
*5. Strong Acidic Water (2.5 pH)*
    Disinfectant: kills virus and bacteria...sterilizing & sanitizing.    
 
*Benefits of Kangen Water are:*
1. Super Cellular Hydration
2. Loaded with Antioxidants
3. Boosts the Immune system
4. Balance body pH
5. Rejuvenates the skin
6. Neutralize Free Radicals
7. Increase blood oxygenation
8. Powerful Anti-Inflammatory
9. Helps to detoxify & neutralize acidity
10. More energy & weight loss
 
Thanking you and awaited for your valued response.


શું તમે જાણો છો કે માત્ર પાણી માનવ શરીર ને તંદુરસ્ત નહીં પણ બીમાર પણ બનાવી શકે છે ? જાણો જાપાનના ૪૬ વર્ષ જૂના આવિષ્કાર, *કેંગન વોટર* વિશે એવું ચમત્કારિક રસોડે લગતું મેડીકલ ગ્રેડ મશીન જે આપણા *ઘર ના શુધ્ધ પાણી ને વિશેષ પાણીમાં પરિવર્તિત* કરી ને તમારા શરીર ને રોગ મુક્ત થવામાં, તંદુરસ્ત થવામાં અને અભૂતપૂર્વ ઊર્જાવાન શરીર બનાવવામાં મહત્વ નો ભાગ ભજવે છે.
*આપણું પીવાનું પાણી અને આપણી તંદુરસ્તી* આપણા શરીર નો ૭૦% થી વધારે હિસ્સો પાણીથી બનેલો હોય છે,તો પછી આપણે કેવી રીતે પાણી ની ક્વોલિટીની અવગણના કરી શકીયે. પીવાના પાણીની ક્વોલિટી માપવાના ૩ ખાસ પેરામીટર હોય છે. ૧.TDS (ટોટલ ડીસ્સ્સોલ્વ સોલિડ ) *૨.pH (પોટેન્સીયલ ઓફ હાયડ્રોજન )* ૩.ORP (ઓક્સિડેશન રીડકશન પોટેન્સીયલ ) હાલ માં મિનરલ પાણીનો વપરાશ ખુબજ વધી ગયેલો છે,જે RO વોટર તરીકે પણ અત્યંત જાણીતું છે,પરંતુ આ પધ્ધતિની શોધ ફક્ત ઔદ્યોગિક વપરાશના પાણી માટે થયેલી છે,તેમ છતાં પણ આ પાણી પીવાના ઉપયોગમાં અત્યંત ગૌરવ થી લેવાઈ છે. **તંદુરસ્ત શરીરના લોહીના pH ૭.૩૫ થી ૭.૪૫ ની વચ્ચે હોય છે જયારે RO વોટર ના pH ૪ થી ૬ ની વચ્ચે હોય છે જેના લીધે પાણી એસિડિક થઇ જાય છે**.ટૂંકમાં ૭.૪ pH કે તેથી વધુ pH વાળા પાણીને ઓક્સિજનયુક્ત કે આલ્કલાઈન પાણી કહેવાય છે અને તેથી ઓછા pH વાળા પાણીને એસિડિક પાણી કહેવાય છે જે તંદુરસ્તી માટે ઘણુંજ નુકસાનકારક હોય છે.( ડોક્ટર આશુતોષ મેહતા દ્વારા પ્રતિલિપિ ની વેબસાઈટ પર લખાયેલ છે તેની લિંક શેર કરી છે. https://gujarati.pratilipi.com/story/od6uzot081it?utm_source=android&utm_campaign=content_share
Product Information
SHARE